તકલીફ માં હોવ ત્યારે આ મેસેજ એક થી બેવાર જરૂર વાંચજો .

મારી નજરે ભગવાન 💎💡 "શ્રીકૃષ્ણ" 💡💎 *શ્રીકૃષ્ણ* ભગવાન ની કથા એમ કહે છે કે તેઓ જન્મ્યા પહેલાજ તેમને મારી નાખવાની તૈયારી થઇ ગયી હતી. પણ તેમાંથી તેઓ આબાદ ઉગરી ગયા આગળ તેમના જીવન માં ઘણા સંકટો આવ્યા પણ તેઓ લડતા રહ્યા કોઈ ને કોઈ યુક્તિ કરીને હંમેશા બચતા રહ્યા

તેમણે તો યજ્ઞ કર્યો તે ફક્ત અને ફક્ત કર્મો નો.

અર્જુને જયારે ધનુષ્ય નાખી દીધું ત્યારે તે ધનુષ ઉપાડી ભગવાને અર્જુન વતી લડાઈ નથી કરી।

બાકી *શ્રીકુષ્ણ* ભગવાન ખુદ મહાન યોદ્ધા હતા. તેઓ એકલા હાથે આખી કૌરવો ની સેના ને હરાવી શકે તેમ હતા,પણ ભગવાને શસ્ત્ર હાથ માં નહોતું પકડ્યું પણ જો અર્જુને લડવાની તૈયારી બતાવી તો તેઓ તેના સારથી ( માર્ગદર્શક ) બનવા તૈયાર હતા.

જયારે હું પ્રભુ સન્મુખ થાવ ત્યારે ભગવાન ને એટલીજ વિનંતી કરું કે ભગવાન મારી તકલીફો થી લડવાની મને શક્તિ આપજો,

નહિ કે ભગવાન મારી તકલીફો થી છુટકારો આપજો, ભગવાન મારી પાસે ઉપવાસ નથી માંગતા નહિ કે તું ચાલતો આવ કે બીજું કઈ, ભગવાન માંગે છે તો મારુ કર્મ, માટે મારે કર્મ કરતા રહેવું. 💡🙏 *જય શ્રીકૃષ્ણ*🙏💡

Recent Posts
Archive
Follow Us
  • download
  • Amazon Social Icon
  • Instagram Social Icon
  • Blogger Social Icon
  • YouTube Social  Icon
  • LinkedIn Social Icon
  • Facebook Basic Square
  • Twitter Basic Square
This site was designed with the
.com
website builder. Create your website today.
Start Now