Devotion Parcel Service in Diu

દિવની જનતાને જાણ કરવામાં આવે છે કે અમે દિવથી લંડન પાર્સલ સેવા શરુ કરી છે. અમે તમારા ઘરેથી પાર્સલ લઇ જઈશું. ઓછામાં ઓછું 12 કિલોગ્રામથી અનલિમિટેડ પાર્સલ મોકલાવી શકો છો. પાર્સલ મોકલાવવાના રૂપિયા તમે લંડનમાં પાઉન્ડમાં પણ આપી શકો છો. લંડનમાં પેમેન્ટ કરવા માટે બેંક તથા PayPal થી પણ કરી શકો છો. Barclays Bank  એકાઉન્ટ ધારક Pingit થી પાઉન્ડ મોકલાવી શકો છો.

BARCLAYS.jpeg
223-2236844_eposnow-logo-paypal-here-log
Bharat Samgi 9726787575
PAYTM.jpeg
Jamnadas Babu 9913466133
PAYTM.jpeg

Contact:

Jamnadas Babu Zolawadi Diu : +919913466133

Bharat Samgi Southall London : +447238461970 Lyca                    +447532708919 Vodafone